GSTV

સાઉથ આફ્રિકાની ડેમી પીટર્સ બની મિસ યુનિવર્સ

Last Updated on November 27, 2017 by Bansari

મહિલાઓને આત્મ સુરક્ષાની તાલીમ આપનાર સાઉથ આફ્રિકાની ડેમી લીગ નેટ પીટર્સે વર્ષ 2017નો સિય યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી શ્રદ્ધ શશિધર આ હરિફાઇમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહી છે. તે અંતિમ 16 કન્ટેસ્ટન્ટમાં પણ સ્થાન મેળવી ન શકી. તાજેતરમાં માનુષી છિલ્લરે મિસ વલ્ડનો ખિતાબ જીત્યાં બાદ દેશને શ્રદ્ધા પાસેથી ઘણી આશાઓ હતી.

દક્ષિણ આફ્રિકાના પશ્ચિમી કેપ પ્રાંતની રહેવાસી 22 વર્ષીય ડેમીને ગત વર્ષની મિસ યુનિવર્સ ફ્રાન્સની આઇરિસ મિતેનેયરે તાજ પહેરાવ્યો. ડેમીએ તાજેતરમાં નોર્થ-વેસ્ટ યુનિવર્સીટી માંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. મિસ કોલંબિયા લોરા ગોંઝાલ્વેસ બીજા ને મિસ જમૈકા ડેવિના બેનેટ ત્રીજા સ્થાન પર રહી. આ ઉપરાંત વેનેઝુએલા અને થાઇલેન્ડની સુંદરીઓ પણ ફાઇનલ પાંચમાં પહોંચી હતી.

Related posts

સૈફના લાડલાનું આ એક્ટ્રેસની દિકરી સાથે ઇલુ-ઇલુ, ઇબ્રાહિમના ગળા પર લવ બાઇટ્સના નિશાન

Bansari

વિવાદ / સલમાન ખાનના ફાર્મહાઉસમાં દટાયેલી છે એક્ટર્સની લાશો, પાડોશીના આરોપ પર એક્ટરે આપ્યો આ જવાબ

Bansari

સરોગસીથી બાળકની માતા બનનારી પ્રિયંકા ચોપરા ભૂંડી રીતે થઇ ટ્રોલ, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!