GSTV
Home » News » સૌરવ ગાંગુલીએ શેર કર્યો 24 વર્ષ જુનો ફોટોગ્રાફ, યુવરાજ સિંહનું આવ્યું આ રિએક્શન

સૌરવ ગાંગુલીએ શેર કર્યો 24 વર્ષ જુનો ફોટોગ્રાફ, યુવરાજ સિંહનું આવ્યું આ રિએક્શન

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જૂના દિવસો યાદ કરતા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે. આ ફોટો પર ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચૂકેલા યુવરાજ સિંહે તેમને ટ્રોલ કર્યા હતા, યુવરાજ સિંહે કહ્યું દાદા લોગો તો હટાવી લેતા, બીસીસીઆઈ પ્રેસીડેન્ટ પ્રોફેશનલિઝ્મ તો દેખાડતા.

View this post on Instagram

Fanatastic memories …

A post shared by SOURAV GANGULY (@souravganguly) on

ઉલ્લેખનીય છે કે ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના જૂના દિવસો યાદ કરતા આ ફોટો વિશે જણાવ્યું કે તેઓ ઈંગ્લેન્ડમાં યોજાયેલી 1996માં પોતાની પ્રથમ સદીનો જશ્ન મનાવતા દેખાઈ રહ્યા છે. આ ફોટોમાં તેમની સાથે ભારતીય ટીમનાં દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ નજરે આવી રહ્યા છે. સૌરવ ગાંગુલીએ આ ફોટો પર કેપ્શનમાં લખ્યું કે ‘શાનદાર યાદો’.

ફોટોને પોસ્ટ કરતા સમયે ગાંગુલીએ ફોટો પરનાં લોગોને હટાવ્યો નહી અને એમજ પોસ્ટ કરી દીધી હતી. આ ફોટો પર માસ્ટરબ્લાસ્ટર સચીન તેંડુલકરે પણ કોમેન્ટ લખી છે.

સચિને લખ્યું કે આ ફોટો એ સમયની યાદગાર ઈનિંગની યાદ અપાવે છે. સાથે તેમણે એ પણ પૂછ્યું કે લોર્ડસ પર દાદએ એવી કોઈ અન્ય ઈનિંગ રમી છે કે નહી.

READ ALSO

Related posts

ડોન રવિ પુજારીને ભારત લાવવાની તૈયારીઓ આખરી ચરણમાં, આજે આવી શકે છે ભારત

pratik shah

આ ખેડૂતને એક સમયે ખાવાના ફાંફા હતા, પણ પછી આ ખેતી કરી અને આર્થિક સ્થિતિ બદલી જ ગઈ

Mayur

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!