GSTV

ભારતમાં લોન્ચ થયા 100 કલાક બેટરી બેકઅપવાળા ઈયરબડ, માત્ર 10 મિનિટ રિચાર્જ કરી દોઢ કલાક મજા લો!

અમેરિકી કંપની અંકરે ભારતમાં પોતાનું ‘લાઈઉ ડોટ 2 ટ્રૂ’ (Soundcore Life Dot 2 true) વાયરસેલ ઈયરબડ્સનું સસ્ચુ વર્ઝન લોન્ચ કર્યુ છે. આ વાયરલેસ ઈયરબડમાં પુશ એન્ડ ગો ટેકનોલોજીનો વપરાશ કરવામાં આવ્યો છે. એટલે જેમ જ તમે તેને તેના ચાર્જિંગ બોક્સમાંથી કાઢશો, તે તમારા બ્લૂટૂથ પેયર્ડ ડિવાઈસથી આપમેળે જ કનેક્ટ થઈ જશે.

સ્ટીરિયો પર આપમેળે જ સ્વિચ

તે સિવાય તેમાં મોનો ઓડિયો અને સ્ટીકિયો ઓડિયોનું પણ ફીચર છે. એટલે એક ઈયરબડ્સ ચાર્જિંગ કેસથી બહાર નીકળશે તો મોનો પર સ્વિચ થઈ જશે અને બીજુ કાઢશો તો સ્ટીરિયો પર આપમેળે જ સ્વિચ થઈ જશે. આ પર તમારે 18 મહીનાની વોરંટી મળી રહી છે. આ ઈયરબડ્સ બ્લેક ફિનિશિંગની સાથે આવે છે. તેની કિંમત 3,499 રૂપિયા છે.

બ્લૂટૂથમાં શુ છે ખાસ

તેની બેટરીને લઈને કંપનીએ 100 કલાક સુધીના બેકઅપનો દાવો કર્યો છે. જેમાં ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે, માત્ર 10 મિનિટના ચાર્જિંગ બાદ આ ઈયરબડ્સને 90 મિનિટ સુધી વપરાશ કરી શકો છો. ઈયરબડ્સમાં શાનદાર ફિટિંગ માટે સિલિકોન કોટિંગ આપવામાં આવી છે.

100 ટકા વધારે હાઈ ફ્રીક્વેંસી

આ ઈયરબડ્સમાં 8MM ના ટ્રિપલ લેયર ડ્રાઈવરનો વપરાશ કરવામાં આવ્યો છે. જેથી મ્યૂઝિક દરમિયાન 40 ટકાની લો ફ્રીક્વેંસી અને 100 ટકા વધારે હાઈ ફ્રીક્વેંસી મળે છે. સારી કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ 5.0 આપવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!