GSTV
Home » News » આ એક્ટ્રેસે પાર કરી બોલ્ડનેસની તમામ હદો, શેર કર્યા એવા Hot Photos કે નજર નહી હટાવી શકો

આ એક્ટ્રેસે પાર કરી બોલ્ડનેસની તમામ હદો, શેર કર્યા એવા Hot Photos કે નજર નહી હટાવી શકો

જાણીતી અભિનેત્રી, ડાન્સર અને સિંગર સોફી ચૌધરીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખૂબ જ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.

બ્લેક બિકીનીમાં સોફીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

અનેક એવી તસવીરો છે જેમાં સોફી બોલ્ડ અંદાજમાં પોતાની ફિટ બૉડી ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે.

ફેન્સ તેની આ તસવીરોને ખૂબ જ લાઇક કરી રહ્યાં છે. આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરો ખૂબ જ શેર કરી રહ્યાં છે.

સોફી મોટાભાગે પોતાની હૉટ અને બોલ્ડ તસવીરોને લઇને લાઇમલાઇટમાં રહે છે.

સોફીનું આખુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આવી ખૂબસુરત તસવીરોથી ભરેલું છે.

સોફીના ફેન્સ તેની આવી સુંદર તસવીરોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.

સાથે જ સોફી પણ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે સંબંધિ તમામ અપડેટ્સ તસવીરો દ્વારા આપતી રહે છે.

અવારનવા સોશિયલ મીડિયા પર સોફીની ખૂબસુરત તસવીરો વારલ થયા બાદ તેના ફેન્સ તેની અપકમિંગ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

જણાવી દઇએ કે સોફી ટેલીવિઝન શો ‘ઝલક દિખલા જા’માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી.

આ સાથે જ સોફી કેટલીક ફિલ્મોમાં પોતાની એક્ટિંગનું હુનર પણ દેખાડી ચુકી છે.

Read Also

Related posts

કાંકરીયા અકસ્માત પાછળ જવાબદાર કોણ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ મિડિયાને જોઈ ચાલતી પકડી

Nilesh Jethva

માત્ર 9 વર્ષની ઉંમરે આ ગુજ્જુ બાળકીએ લિમ્કા બુક ઓફ એવોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું

Nilesh Jethva

આગળના દલાઈ લામાને શા માટે ચીન પસંદ કરવા ઈચ્છે છે, જાણો લામા બનવાની પ્રક્રિયા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!