GSTV
Home » News » બિહારમાં ભારે પુર બાદ અત્યાર સુધીમાં 92 લોકોના મોત, 67 લાખ લોકો અસરગ્રસ્ત

બિહારમાં ભારે પુર બાદ અત્યાર સુધીમાં 92 લોકોના મોત, 67 લાખ લોકો અસરગ્રસ્ત

બિહારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 92 લોકોના મોત થયા. જેમા છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. પૂરના કારણે બિહારના 12 જિલ્લાના 67 લાખ લોકોને અસર થઈ છે. જ્યારે અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સીતામઢીમાં પૂરની સૌથી વિકટ પરિસ્થિતિ છે. બે દિવસમાં સીતામઢીમાં 27 લોકોના મોત થયા. સીતામઢી બાદ અરરિયા,દરભંગા, ચંપારણ સહિતના જિલ્લામાં પૂરના પાણીથી જળબંબાકાર છે. ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પૂરગ્રસ્ત પરિવારને 6-6 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

Read Also

Related posts

પીએમ મોદીએ ત્રીજી વખત કરી મન કી બાત, મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને કર્યા યાદ

Mayur

ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન

Arohi

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!