GSTV

સોનિયા ગાંધીએ આપ્યો બિહારની જનતા માટે ખાસ સંદેશ, આ કારણો આપી કરી વોટ આપવા અપીલ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બિહારના મતદારો માટે વીડિયો મેસેજ જાહેર કર્યો. જેમાં તેમણે હાલની નીતિશ સરકાર પર નિશાન સાધતા આ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનનો સાથ આપવા અપીલ કરી છે.

સોનિયા ગાંધી

બિહારમાં બદલાવની લહેર: સોનિયા ગાંધી

સોનિયાએ કહ્યું કે હવે બિહારમાં બદલાવની લહેર છે.  કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનું કહેવું છે કે દિલ્હી-બિહારમાં બંધી સરકાર છે. નોટબંધી, તાલાબંધી, વ્યાપારબંધી, આર્થિકબંધી, ખેત ખલિયાન બંધી, રોટી-રોજગાર એટલા માટે આવી બંધી સરકારની વિરુદ્ધ બિહારની જનતા તૈયાર છે અને હવે પરિવર્તનની લહેર છે.

અહંકારમાં ડૂબેલી સરકારને પોતાના રસ્તાથી હટી

તેમણે કહ્યું કે આજે બિહારમાં સત્તા અને તેમના અહંકારમાં ડૂબેલી સરકારને પોતાના રસ્તાથી હટી ગઈ છે. ના કહેણ સારા છે ના કર્મ. મજૂર, ખેડૂત, યુવાનો આજે પરેશાન અને નિરાશ છે. અર્થવ્યવસ્થાની નાજુક સ્થિતિ લોકોને ભારે પડી રહી છે. તેમણે કહ્યું કે ધરતીના પુત્ર પર આજે ભારે સંકટ છે. દલિત-મહાદલિતોને બેહાલ છોડી દીધા છે. સમાજનો છેલ્લે વર્ગ બેહાલીનો શિકાર છે. બિહારની જનતાનો અવાજ કોંગ્રેસ મહાગઠબંધન સાથે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમિત શાહનો સંદેશ/ ખેડૂતોનો આક્રોશ જોઈ મોદી સરકાર નમતુ જોખવા તૈયાર, વાતચીત કરવા માટે થયાં રાજી

Pravin Makwana

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

Pravin Makwana

રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો : છેલ્લા 24 કલાકમાં 1598 કેસ સાથે 15 લોકોના મોત, 89 લોકો વેન્ટીલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!