GSTV

સોનિયા ગાંધીએ દશેરા નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી, કોરોનાના નિયમોનું પાલન કરવા કરી અપીલ

દશેરાના તહેવાર નિમિત્તે કોંગ્રેસ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીએ દેશને શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ હતું કે વિજયાદશમીનો સૌથી મોટો સંદેશ એજ છે કે શાસનમાં જનતા સૌથી મહત્વપૂર્ણ છે.. અને શાસકના જીવનમાં અભિમાન, જૂઠ્ઠાણા અને વચન તોડવાને કોઇ સ્થાન નથી.

પોતાના સંદેશમાં કોંગ્રેસ પ્રમુખે તહેવારો દરમિયાન ખાસ કાળજી લેતા પોતાને સુરક્ષિત રાખવા અને નિયમોનુ પાલન કરવા માટે અપીલ કરી હતી. આ સિવાય પાર્ટીના દિગ્ગજ નેતાઓ, સંગઠન મહાસચિવ વેણુગોપાલ, પાર્ટીના મુખ્ય પ્રવક્તા સંદીપ સુરજેવાલા અને પ્રિયંકા ગાંધીએ પણ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા કહ્યુ કે, અંતમાં જીત સત્યની જ થાય છે.

READ ALSO

Related posts

Breaking: કાનપુરના કુલી બજારમાં મોટી દુર્ઘટના, ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કેટલાય લોકો દટાયા હોવાની શક્યતા

Pravin Makwana

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!