GSTV
Home » News » સંસદના ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા સોનિયા ગાંધીએ સાંજે વિપક્ષના તમામ નેતાઓની બેઠક બોલાવી

સંસદના ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા સોનિયા ગાંધીએ સાંજે વિપક્ષના તમામ નેતાઓની બેઠક બોલાવી

સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાની સાથે કોંગ્રેસે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. દિલ્હીમાં કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ સાંજે વિપક્ષના તમામ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠક સંસદ ભવનમાં મળવાની છે. જેમા સરકારને ઘેરવા માટે રણનીતિ ઘટવામાં આવશે. આ પહેલા સોનિયા ગાંધીએ પોતાના નિવાસ સ્થાને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી હતી. જેમા કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, પી. ચિદમ્બરમ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!