GSTV
Home » News » સોનભદ્ર હિંસા: કાફલો રોકવામાં આવતાં ધરણા પર બેઠા પ્રિયંકા ગાંધી, જિલ્લામાં ધારા 144 લાગુ

સોનભદ્ર હિંસા: કાફલો રોકવામાં આવતાં ધરણા પર બેઠા પ્રિયંકા ગાંધી, જિલ્લામાં ધારા 144 લાગુ

ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં 17 જુલાઈએ જમીન વિવાદમાં થયેલા ફાયરિંગમાં 10 લોકોની હત્યા થઈ હતી. સોનભદ્રમાં સ્થિતિને જોતાં કલમ 144 લાગુ કરાઈ છે. કોંગ્રેસના મહાસચિવ યુપી કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધી સોનભદ્ર જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમના કાફલાને રોકી દીધો .

મિર્ઝાપુરમાં નારાયણપુર ચોકી પાસે પોલીસે પ્રિયંકાનો કાફલો રોકી દીધો.જેને પગલે પ્રિયંકા ગાંધી રોડ પર જ ઘરણા પર બેસી ગયા. આ પહેલા તેઓ સવારે પીડિત પરિવારને મળવા વારાણસીમાં બીએચયુ ટ્રોમા સેન્ટર હોસ્રપિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હત્યાકાંડમાં ઘાયલ થયેલા લોકોની સાથે મુલાકાત કરી અને ટ્રોમા સેન્ટરથી તેઓ સોનભદ્ર જવા રવાના થયા ત્યારે તેમનો રસ્તામાં તેમનો કાફલો રોકી દેવાયો હતો.

Read Also

Related posts

વર્ષ 1947માં ભાગલા વખતે જ તમામ મુસલમાનોને પાકિસ્તાન મોકલી દેવાની જરૂર હતી, ભાજપના સાંસદ ભડકયા

Mayur

સાહેબ સાથે જવાનું સપનું છોડી દેજો કારણ કે સાહેબને જ ફાંફા છે, સરકારે કરી આ વ્યવસ્થા

Mayur

રાજનાથ સિંહે નવા આર્મી હેડક્વાર્ટરનું દિલ્હીમાં કર્યું શિલાન્યાસ, 6 હજાર 14 કાર્યાલયોનું નિર્માણ કરવામાં આવશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!