GSTV
Home » News » સોનભદ્ર: 30 ટ્રેક્ટરમાં આવ્યા સેંકડો લોકો, ગામને ઘેરીને રચ્યો મોતનો ખેલ

સોનભદ્ર: 30 ટ્રેક્ટરમાં આવ્યા સેંકડો લોકો, ગામને ઘેરીને રચ્યો મોતનો ખેલ

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જીલ્લાના ઉભભ ગામ ગુરુવારે સવારે, લોકો રોજિંદા કામ જેવા સામાન્ય દિવસમાં રોકાયેલા હતા. પછી અચાનક ગામમાં આશરે 30 ટ્રેક્ટર-ટ્રોલી આવી હતી, જેમાં આશરે 300 લોકો હતા. જેમાં કોઈના હાથમાં લાકડીઓ અને ડંડા હતા તો ત્યાં કોઈના હાથમાં દેશી કટ્ટાઅને બંદૂકો હતી.

લોકોએ વિચાર્યું કે કોઈ પ્રોગ્રામ માટે લોકો આવ્યા છે. પરંતુ સશસ્ત્ર લોકો તરત જ ગામમાં 90-બિઘાની જમીન પર પહોંચી ગયા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધા. દરમિયાન, એક જ ગામની બીજી પાર્ટીના જમીનના કબજાના સમાચાર પછી તેમના ટેકેદારો સાથે હાજર થયા હતા. અહીં ચર્ચા પછી વિવાદ થયો હતો.

આ બાબત એટલી વધી ગઈ કે બંદૂકો નિકળી અને તાબડતોડ ગોળીબાર શરૂ કર્યો હતો. જોત જોતામાં લાશો પડતી ગઈ. જે ગામ થોડાક સમય પહોલા હંસી ખુશી રહ્યા હતા. ત્યાં માતમ છવાયો હતો. કેટલાય ઘરોનાં ચિરાગ બૂઝાઈ ગયા અને ઘણાની માંગ સૂની થઈ ગઈ હતી.

READ ALSO

Related posts

ભડકે બળતું દિલ્હી : જેમનો કોઈ વાંક નહોતો તેવા 27 લોકોએ જીવ ગુમાવ્યો

Mayur

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!