GSTV
Home » News » સોનમ કપૂર આ ફિલ્મમાં “ગે”નો રોલ નિભાવશે, ફિલ્મમાં પિતાનો રોલ અનિલ કપૂરને મળ્યો

સોનમ કપૂર આ ફિલ્મમાં “ગે”નો રોલ નિભાવશે, ફિલ્મમાં પિતાનો રોલ અનિલ કપૂરને મળ્યો

સોનમ કપૂર અને અનિલ કપૂર રિયલ લાઇફના પિતા-પુત્રી રૂપેરી પડદે પણ બાપ-દીકરીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં સોનમ એક લેસ્બિયનની ભૂમિકા ભજવી રહી છે. પોતાની આ ઊણપ તે પરિવારથી છુપાવે છે. તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં રાગિની કસાન્ડ્રા જોવા મળશે.

સોનમની એક લડકી તો દેખા તો ઐસા લગા ફિલ્મ સંવેદનશીલ વિષય પરની છે. આ ફિલ્મમાં રાજ કુમાર રાવ ગે નું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મની દિગ્દર્શિકા શૈલી ચોપડા ધાર છે. અનિલ અને રાજ કુમાર રાવ બીજી વખત રૂપેરી પડદે સાથે દેખાશે. આ પૂર્વે તેઓ ફન્ને ખાન ફિલ્મમાં જોવા મળ્યા હતા.

સોનમ કપૂર રૂપેરી પડદે ઓછી દેખાય છે. તે ઓછી ફિલ્મો કરી રહી છે. તેણે હજી બોલીવૂડમાં ચોક્કસ સ્થાન જમાવ્યું નથી. તેની આ ફિલ્મ તેની કારકિર્દીને કેટલો વેગ આપે છે તે તો સમય જ દેખાડશે.

Related posts

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!