GSTV
Home » News » કાળા હરણ શિકાર મામલો: સોનમે સલમાનનો આપ્યો સાથ તો મીકાએ કહ્યું કંઈક આવું

કાળા હરણ શિકાર મામલો: સોનમે સલમાનનો આપ્યો સાથ તો મીકાએ કહ્યું કંઈક આવું

1998માં કાળા હરણ કેસ મામલે સલમાનની મુશ્કેલી વધતી જ જઈ છે.એક તરફ જોધપુર કોર્ટેમાં સલમાનની જામની અંગ્રની સુનાવણી થવાની છે. ત્યારે સલમાનના પરિવારજનો સહીત બોલીવુડની ઘણી હસ્તીઓ સલમાન સાથે છે. હેનો અંદાજો સોશિયલ મીડિયા પર જોઈ શકો છો.

સલમાનનો સાથ આપતા સોનમે ટ્વીટ કર્યું હતું કે, યુ આર ધ બેસ્ટ, ઓલવેસ બાય યોર સાઈડ’

આની પહેલા ગાયક મીકા સિંહએ સલમાનને સાથ આપતા ટ્વીટ કર્યું હતું. જેમાં મીકાને દેશના કાનુન વ્યવસ્થા પર પ્રશ્ન કરતો વિડીયો શેર કર્યો હતો. મીકાએ તેના ટ્વીટમાં લખ્યું હતું કે,દેશમાં બધા માટે કાનુન એકસરખો હોવો જોઈએ.

Related posts

વોરનું ‘જય જય શિવ શંકર’ સોન્ગ થયું રિલીઝ, જેમાં ઋત્વિક ટાઈગરને ઝાંખો પાડતો દેખાયો

Dharika Jansari

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!