GSTV

રેડ કાર્પેટ પર સોનમ કપૂરનો જલવો, ઇન્ડિયન અવતારમાં પહોંચી Cannes

બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે 8 મેના રોજ દિલ્હી બેઝ્ડ બિઝનેસમેન અને પોતાના બૉયફ્રેન્ડ આનંદ આહુજા સાથે પંજાબી રિતી-રિવાજ સાથે લગ્ન કર્યા. લગ્નના ફંક્શનને એન્જોય કર્યા બાદસોનમ કાન્સ ફિલ્ન ફેસ્ટિવલમાં સામેલ થવા માટે ફ્રેન્ચ રિવેરા પહોંચી છે. સોમવારે સોનમ કપૂર વ્હાઇટ લહેંગામાં સજીધજીને રેડ કાર્પેટ પર ઉતરી હતી.

A post shared by SonamKAhuja (@sonamkapoor) on

દુલ્હનની જેમ સોળ શણગાર સાથે રેડ કાર્પેટ પર ઉતરેલી સોનમન આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

A post shared by SonamKAhuja (@sonamkapoor) on

ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન, દિપિકા પાદુકોણ, કંગના રનૌત કાનના રેડ કાર્પેટ પર પોતાનો જાદુ વિખેરી ચુકી છે.

A post shared by SonamKAhuja (@sonamkapoor) on

લગ્ન બાદ સોનમ પોતાના પહેલા કાન એપીયરન્સમાં કમાલ કરતી જોવા મળી હતી.

A post shared by POPxoBeauty (@popxobeauty) on

તેણે રાલ્ફ એન્ડ રૂસોનું વ્હાઇટ ડિઝાઇનર આઉટફિટ પહેર્યુ હતું. તેણે પોતાનો લુક ચોપાર્ડના ઇયરિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

તેના હાથના મહેંદી તેના આ લુકમાં ચાર ચાંદ લગાવી રહી હતી.

આ ઑફવ્હાઇટ લહેંગામાં સોનમ એકદમ પરી જેવી લાગી રહી હતી.

સાથે જ આમ્રપાલીની હેર એસેસરીઝ તેના  લુકને વધુ સુંદર બનાવી રહી હતી.

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!