GSTV
Home » News » Cannes 2019 : સોનમ કપૂરની બોલ્ડનેસ સામે ફીકી પડી હોલીવુડ એક્ટ્રેસ, ગ્લેમરસ અવતારે લૂટી મહેફિલ

Cannes 2019 : સોનમ કપૂરની બોલ્ડનેસ સામે ફીકી પડી હોલીવુડ એક્ટ્રેસ, ગ્લેમરસ અવતારે લૂટી મહેફિલ

sonam kapoor

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલાં જ દિવસે બોલીવુડના ફેશનિસ્ટા સોનમ કપૂરના લુકની ચર્ચા થઇ રહી છે. દર વર્ષ પોતાના લુક્સથી કાન્સમાં છાપ છોડનારી સોનમ કપૂરે રેડ કાર્પેટ લુક માટે લોકો આતુર હતાં. હવે સોનમનો રેડ કાર્પેટ લુક સામે આવી ગયો છે.

કાન્સ 2019ના રેડ કાર્પેટ પર બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર એકદમ બોલ્ડ અવતારમાં નજરે આવી. સોનમના આ અપીયરન્સે ત્યાં હાજર અનેક હસીનાઓના લુક્સને માત આપી.

વ્હાઇટ પાવર સૂટમાં સોનમનો કોન્ફીડન્સ ગજબ હતો.

રાલ્ફ એન્ડ રૂસો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આ પેન્ટ સૂટમાં સોનમ એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

સ્ટ્રેટ પેન્ટ સાથે બ્લેઝરને તેનો વ્હાઇટ ટક્સેડો તેને કમ્પ્લીટ લુક આપી રહ્યો હતો.

સોનમ ફિલ્મમેકર uentin Tarantino ની થ્રિલર ફિલ્મ Once Upon A Time in Hollywood ના પ્રિમિયર વખતે પહોંચી હતી.

તેના આ લુકને સૌથી ખાસ બનાવી રહી હતી તેની જ્વેલરી.

સોનમે Chopardની ડિઝાઇન કરેલી ગ્રીન અને સિલ્વર સ્ટોન જ્વેલરી પહેરી હતી.

સોનમના આ ડ્રેસ સાથે Jimmychooના વ્હાઇટ સેન્ડલ ખૂબસુરત લાગી રહ્યાં છે.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!