GSTV
Home » News » બ્લેક ડ્રેસમાં સોનમ કપુરનો હોટ અંદાજ, જુઓ ફોટોસ

બ્લેક ડ્રેસમાં સોનમ કપુરનો હોટ અંદાજ, જુઓ ફોટોસ

બોલીવુડમાં સોનમ કપૂર પોતાના ફેશન સેન્સથી દરેક લોકોને ઈમ્પ્રેસ કરતી હોય છે. કાન્સ રેડ કાર્પેટ પર પણ સોનમે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજથી સૌને આકર્ષિત કર્યા હતા. હવે સોનમ કપુરનો બીજો એક લુક સામે આવ્યો છે.

હાલમાં જ સોનમ કપુરે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. જેના ફોટાઓ તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યા છે. ફોટાઓમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

ફોટોશૂટ માટે સોનમે પ્રખ્યાત ડિજાઈનર સબ્યાસાચીના કલેક્શનનુ બલેક અનારકલી સૂટ પહેર્યુ હતું.

અનારકલી સૂટની સાથે સોનમે ક્મર પર બેલ્ટ અને લૂજ પેન્ટ પણ પહેર્યુ છે.

સોનમે બ્લેક અનારકલી આઉટફીટની સાથે મેચિંગનું બ્લેક ટ્રેંચ કોટ પણ પહેર્યો છે જે એક્ટ્રેસના લુકને હાઈલાઈટ કરી રહ્યું છે.

પોતાના લુકને એથનિક ટચ આપવા માટે સોનમે માથા પર બિંદી અને કાનોમાં ઈઅરિંગ્સ પહેર્યા છે. સ્લીક હેયર બન અને બ્લેક શૂજની સાથે સોનમે પોતાના લુકને કંપ્લીટ કર્યુ.

READ ALSO

Related posts

જાપાનનાં સમ્રાટ નારૂહીતોએ રાજગાદી સંભાળી, રાષ્ટ્રપતિ પણ રહ્યા હાજર

pratik shah

દૂધ-પનીરનાં વધારે વપરાશથી વધી શકે છે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો, અભ્યાસમાં થયો દાવો

pratik shah

થરાદમાં વકરી રહ્યો છે રોગચાળો, રોજ ડેન્ગ્યૂનાં કેસ નોંધાતા ભયનો માહોલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!