GSTV

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

બોલિવૂડની એક્ટ્રેસ સોનાક્ષી સિંહા આજકાલ માલદીવમાં છે. હકીકતમાં બોલિવૂડના ઘણા કલાકારો અત્યારે માલદીવમાં વેકેશન મનાવી રહ્યા છે. કોરોના વાયરસ અને ત્યાર બાદના લોકડાઉનને કારણે કલાકારો ઘરમાંથી બહાર નીકળી શકતા ન હતા. ત્યાર બાદ હજી સુધી ઘણા દેશોમાં ફ્લાઇટ પર પ્રતિબંધ છે અને તેને કારણે તેઓ ખાસ વિદેશ પ્રવાસ કરી શકતા નથી તેથી માલદીવ તેમના માટે આસાન પ્રવાસનું સ્થળ બની ગયું છે.


સોનાક્ષી પણ માલદીવમાંથી ઇન્સ્ટાગ્રામ મારફતે તેની અપડેટ્સ મોકલતી રહે છે. તાજેતરમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે સમૂદ્રમાં આરામથી તરી રહી છે. આ વીડિયોમાં તેને દરિયામાં ડાઇવ લગાવતા જોઇ શકાય છે. આ વીડિયોમાં અત્યંત ખૂબસુરત સી લાઇફના દર્શન પણ થાય છે.સોનાક્ષીના આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. કાજલ અગ્રવાલે પણ આ વીડિયો લાઇક કર્યો છે.

READ ALSO

Related posts

આજે 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાશે બર્ફીલો પવન, 26 જાન્યુઆરી સુધી ઠંડીનો પ્રકોપ રહેશે યથાવત

Sejal Vibhani

બનાસકાંઠા/ કાંકરેજના વડા ગામે કોરોના ભૂલાયો, કાર્યકરો અને આગેવાનો માસ્ક વિના જોવા મળ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!