GSTV
Home » News » ધનસુરાના આ ગામમાં પુત્રએ સંબંધોને કર્યા શર્મસાર, માતાપિતાની કરી આવી હાલત

ધનસુરાના આ ગામમાં પુત્રએ સંબંધોને કર્યા શર્મસાર, માતાપિતાની કરી આવી હાલત

અરવલ્લી ધનસુરાના વડાગામમાં ઘરેલુ સબંધોને શર્મસાર કરતી હત્યાની ઘટના બની છે. એક પુત્રએ પોતાના પિતાની હત્યા કરીને દુષ્ટતાની હદ ઓળંગી નાખી છે. પારિવારિક ઝઘડામાં પુત્રએ પિતાને મોતના ઘાટ ઉતારી દીધા હતા. કાતિલ પુત્રએ પિતા અને માતા પર પણ હુમલો કર્યો હતો પરંતુ પિતાએ જીવ ગુમાવ્યો હતો. ધનસુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે પુત્રને પાળી પોસીને મોટો કર્યો તેમણે જ માતાપિતાની આ હાલત કરતા લોકોએ તેની ઉપર ફિટકાર વરસાવ્યો હતો.

READ ALSO

Related posts

ટાઈગર શ્રોફે 200 કિલો વજન ઉઠાવતા, ફેન્સ થયા શોક

Kaushik Bavishi

92 રનની ઈનિંગ રમી સ્ટીવ સ્મિથે રચી દીધો આ મોટો ઈતિહાસ

Path Shah

સુરતમાં ટાંકામાં પડી ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત, પિતાએ લગાવ્યો પરિવાર પર ગંભીર આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!