GSTV

VIDEO: અમે દાવા સાથે કહી શકીએ તમારાથી આ વીડિયો નહીં જોવાય, મોરબીમાં દિકરાએ માતાને ઢસડીને ઢોર માર માર્યો

Last Updated on May 11, 2021 by Pravin Makwana

હજુ તો મધર્સ ડે ઉજવ્યાને ગણતરીના દિવસો નથી થયાં ત્યાં માતાને પુત્ર જ ઢોર માર મારતો હોય તેવો વિડિયો વાયરલ થયો છે. જોકે, બાદમાં વિવાદ વધતા માર મારનાર પુત્રએ પોતાની ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો હતો.

સમગ્ર મામલો મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પહોંચતા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો હતો. મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માતાને દિકરાએ ઢસડીને માર મારતો વીડિયો વાયરલ થયો હતો.

કાંતિપુર ગામમાં વૃધ્ધ માતાને દિકરો માર મારતો હોય તેવો સામે આવ્યો છે. રંભીબેન પરમાર નામની વૃધ્ધ માતાને તેના દિકરા મનસુખ પરમાર નામના તેના દિકરાએ સાવરણીથી માર માર્યો હતો. થોડા દિવસો પહેલા નાના દિકરાના ઘરે ગયેલી માતાને મોટા દિકરાએ માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.

READ ALSO

Related posts

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari

વિધાનસભા સત્ર પહેલા મળી ધારાસભ્ય દળની બેઠક, જોવા મળ્યા તમામ નવા મંત્રીઓ

Pritesh Mehta

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!