GSTV
Home » News » શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાના દર્શન અને અારતી માટે કરો ક્લિક

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાના દર્શન અને અારતી માટે કરો ક્લિક

શ્રાવણમાસના ભકિત પર્વમા લોકો ભોલેબાબાની પૂજા અર્ચના કરીને તેમને પ્રસન્ન કરવાના શુભકાર્યો કરવામા તલ્લિન રહે છે. સોમનાથ મા કથાકાર જજ્ઞેશદાદાનો સાંસ્કૃતિક કાર્યક્મોનું આયોજન કરાયું છે. શિવજીની આરાધનાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા અને શિવવંદનામા મન મુકીને નાચ્યા હતા.આ દિવસો દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાત્રીના સમય દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે તેમા લોકો શિવભકિતનું ફળ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવે છે. સોમનાથની સાંજના સમયની અારતી જોવા માટે કરો ક્લિક….

પવિત્ર શ્રાવણમાસનો આજે પ્રથમ સોમવાર છે..ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છેઅને શ્રાવણના સોમવાર પર સોમનાથ મંદિરમાં વિશેષ આરતી પણ યોજાઈ હતી. આજના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોએ મંદિર બહાર લાંબી કતાર લગાવી હતી અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરમાં દેશભરમાંથી આવેલા ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Related posts

શું થયું જ્યારે વાળ કપાવવા ગયેલા રિષી કપૂરની સામે વાગવા લાગ્યું, ‘મૈં શાયર તો નહીં’

Bansari

ઈસાઈ મિશનરીની શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થિનીઓ માટે અસુરક્ષિત : મદ્રાસ હાઈકોર્ટ

Mayur

રવિ શાશ્ત્રી : વાત એ ખેલાડીની જેની મમ્મીને પાણીપુરીવાળાએ કહ્યું હતું, ‘તમારા દિકરાએ છ બોલમાં છ સિક્સ મારી છે’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!