GSTV
Home » News » ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યએ કહ્યું, હું ભાજપમાં નહીં જોડાવ

ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યએ કહ્યું, હું ભાજપમાં નહીં જોડાવ

લોકસભામાં ગુજરાતમાં કોંગ્રેસને મળેલી હાર બાદ એવી વાતો વહેતી થઈ હતી કે તેમના 15 થી 17 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. બીજુ મહત્વનું એછે કે હાલમાં બે સીટો માટે રાજ્યસભાની ચૂંટણી હોવાથી ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપી પક્ષ પલટો કરાવી શકે છે. તે આ મામલે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખુલાસો કરતા કહ્યું છેકે હું કાયમી કોગેસમાં છું અને રહેવાનો છું.

અલ્પેશ ઠાકોરે 17 ધારાસભ્ય ભાજપમાં આવે છે તેમા પોતે નથી તે અંગે સ્પષ્ટતા કરતા આ પ્રકારની વાત કરી હતી. નોંધનીય છેકે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જતા હોવાની ચર્ચામાં વિમલ ચુડાસમાનું નામ ઉછળતા તેઓએ આ પ્રકારે સ્પષ્ટતા કરી હતી. નોંધનીય છેકે વિમલ ચુડાસમા છેલ્લા 21 વર્ષથી કોંગ્રેસમાં જ જોડાયેલા છે.

READ ALSO

Related posts

અમદાવાદનો સરદાર ચોક ખંડેર હાલતમાં, પ્રતિમા સામે જોવાનો નેતા પાસે નથી સમય

Kaushik Bavishi

માથા પર ટોપલું છે કે દોરડું નહી ઓળખી શકો, જાણો શા માટે ચર્ચામાં છે આ શખ્સ!

Path Shah

પાકિસ્તાનથી આવેલી આ આફત સામે લડતાં સરકારને પણ વળી ગયો પરસેવો, બૉર્ડર પર ઉતારી ઑફિસરોની ફોજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!