GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સોમનાથ : પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવાર દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર

પવિત્ર શ્રાવણમાસનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. અને શ્રાવણના સોમવાર પર સોમનાથ મંદિરમાં વિશેષ આરતી પણ યોજાઈ. આજના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોએ મંદિર બહાર લાંબી કતાર લગાવી હતી. અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરમાં દેશભરમાંથી આવેલા ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે. અને શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

 

Related posts

આવ રે વરસાદ…અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં મોસમે બદલ્યો મિજાજ, અહીં આજે જ થશે મેઘરાજાની પધરામણી

Bansari

Corona ટેસ્ટિંગ પોલિસી મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર, ICMRને આપી નોટિસ

Arohi

Corona સિવાયના ગંભીર રોગના દર્દીઓનું શું? હેલ્થ ખાતાના આવા નિર્ણયોથી થઈ શકે છે મોટું નુકશાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!