GSTV
Home » News » સોમનાથમાં પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાયું

સોમનાથમાં પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાયું

રાજ્યમાં એક બાજુ પાણીનો પોકાર ચાલી રહ્યો છે તો બીજી બાજુ અનેક જગ્યાએ પાણીનો વેડફાટ જોવા મળે છે. સોમનાથ મંદિર પાસે આવેલા પ્રભાસપાટણનાં રહેણાંક વિસ્તારમાં પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. છેલ્લા આઠ દિવસથી પાઇપલાઈનનું કામ ચાલુ હોવાથી અને સાત દિવસ બાદ પીવાનું પાણી આવ્યું.

અને ગટરની પાઈપલાઈનોના ખોદકામ દરમ્યાન પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જવાથી હજારો લીટર પાણી રોડ પર વેડફાઈ ગયું. સ્થાનિકોએ આ મામલે તંત્રને રજૂઆતો કરી ત્યારે જવાબદાર અધિકારીઓ મૌન બની ગયા હતાં.

Related posts

ભાજપમાં જોડાતા જ અલ્પેશના બદલાયા સૂર : કહ્યું, રાજનીતિનો મૂળ ધર્મ કોંગ્રેસ ભૂલી ગઈ છે

Nilesh Jethva

અલ્પેશ ઠાકોર કોંગ્રેસની સ્કૂલ છોડી ભાજપની ગુરૂકૂળમાં પ્રવેશ્યો, ધવલસિંહ સાથે કર્યા કેસરિયા

Nilesh Jethva

આખરે અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસ મુક્ત થયા, બંને બાગી નેતા BJPમાં જોડાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!