GSTV

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અા મુખ્યમંત્રીઅે અાપી ફિટનેસ ચેલેન્જ

કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન રાઠોડે ફિટનેસનો વીડિયો શેર કરીને ફિટનેસ ચેલેન્જ શરૂ કર્યા બાદ કેટલાક પ્રધાનોએ પણ ચેલેન્જ ઉપાડીને વીડિયો શેર કર્યા હતા. હવે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગ અને સાયકલિંગ કરતો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે અને આ વીડિયો વાયરલ કરીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફિટનેસ ચેલેન્જ આપી છે. સીએમ રૂપાણીએ યોગ-કસરત અને સાયકલિંગ કરતો અઢી મિનિટનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

Related posts

વિજયા દશમીના પર્વે વડોદરાના રાજવી પરિવાર દ્વારા વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Nilesh Jethva

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસ્થાને દશેરાના પર્વ નિમિતે કરાયું શસ્ત્ર પૂજન

Nilesh Jethva

BIG BREAKING/ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટીવ, આઈસોલેશનમાં રહી કરશે કામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!