GSTV
Home » News » સોલા સિવિલમા ફ્યુમિગેશનમાં બેદરકારી મામલે કમિટીના રિપોર્ટમાં હોસ્પિટલને છાવરવાનો પ્રયાસ

સોલા સિવિલમા ફ્યુમિગેશનમાં બેદરકારી મામલે કમિટીના રિપોર્ટમાં હોસ્પિટલને છાવરવાનો પ્રયાસ

સોલા સિવિલ હોસ્પિટલમા ફ્યુમિગેશનમાં બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. જેમા કુલ 5 બેદરકારો સામે પગલા લેવામાં આવ્યા છે. ફ્યુમિગેશન કરનાર વર્ગ 4ના કર્મચારીને ટર્મીનેટ કરવામાં આવ્યો છે. જ્યારે સુપર વિઝનમાં બેદરકારી બદલ 3 નર્સિંગ સ્ટાફને વોર્નિગ આપીને અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

સાથે જ ફરજ પરના બે ડોક્ટરોએ પણ સમયસુચકતા ન દાખવી જેથી તેમને પણ અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જોકે ફ્યુમિગેશન સમયે દર્દીઓને મુકીને જતા રહેનાર ઉપરી અધિકારી, ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ સામે કોઈ પગલા નથી લેવામાં આવ્યા અને કમિટીના રિપોર્ટમાં હોસ્પિટલને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!