GSTV

અયોધ્યામાં મંદિર નિર્માણ માટે સંતો મહંતોના હસ્તે નિલમબાગ પેલેસની માટી અને જળ મોકલવામાં આવ્યા

Last Updated on June 29, 2020 by

અયોધ્યા ખાતે બનનાર ભવ્ય મંદિરના નિર્માણમાં પવિત્ર યાત્રાધામો અને તીર્થોની માટી તેમજ પાણી મોકલવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગરના નિલમબાગ પેલેસમાંથી પણ આજે સંતો મહંતોના હસ્તે નિલમબાગ પેલેસની માટી અને જળ મોકલવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગરના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.

જેમાં રાજવી પરિવાર, સાધુ સંતો અને હિન્દૂ આગેવનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું રાજ સર્વપ્રથમ અર્પણ કરનાર રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી નિવાસ્થાન નિલમબાગ પેલેસની માટી અને જળ રામ મંદિરના નિર્માણ માટે આપ્યું હતુ. ભાવનગર વાસીઓએ આજે ગૌરવની લાગણી અનુભવી હતી.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!