GSTV
Home » News » લગ્ન બાદ શોએબ ફરી થયો આવ્યો લાઇમલાઈટમાં

લગ્ન બાદ શોએબ ફરી થયો આવ્યો લાઇમલાઈટમાં

ટેલીવિઝન એક્ટર શોએબ ઈબ્રાહીમને ગયા મહીને તેની ગર્લફ્રેડ અને એક્ટ્રેસ દીપિકા કક્કડ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા, શોએબસાથે નીકાહ કર્યા બાદ ધર્મપરિવર્તન અને નામ બદલવાને લઈને ઘણી ચર્ચાઓ થઇ હતી. પરંતુ હાલમાં ફરી એકવાર શોએબ લાઈમલાઈટ પર છે. તેનું કારણ છે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એનો વિડીયો. શોએબ મલિક સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ છે.

લગ્ન બાદ શોએબે દીપિકાની સાથે એક તસ્વીર શેર કરી હતી. શોએબે હાલમાં જ એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાંએ લાલ કલરની સાડી પહેરતો નજરે આવે છે. આ કામ કરવા માટે તેની સંપૂર્ણ ટીમે તેનો સાથ આપ્યો હતો. સોશિયલ મીડિયાના યુઝર્સેહને આ વિડીયો વધારે પસંદ આવ્યો હતો.

વિડીયો પોસ્ટ કરતા શોએબે લખ્યું હતું કે, સાડી પહેરવીએ જાળમાં ફસાવા જેવું છે. બધી મહિલાઓન્વ સલામ.એક દિન પહેલા પોસ્ટ કરેલા આ વિડીયોમાં અત્યાર સુધી 2 લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે.

વિડીયોની વાત કરીએ તો શોએબ હાલમાં ઝી ટીવીની સીરીયલ ‘જીત ગઈ તો પિયા મોરે’માં વરુણનું પાત્ર નિભાવે છે. શુટિંગ દરમિયન શોએબે સાડી પહેરી હતી. આ વિડીયો તેને ઇન્સટાગ્રામ પર અપલોડ કર્યો હતો. ટેલીવિઝન શો ‘સસુરાલ સીમર કા’ના સેટ પર દીપિકા અને શોએબ સાથે મુલાકાત થઇ હતી.

 

Related posts

કોંગ્રેસ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ, એએમસી અધિકારીને ‘તોડબાજ’ કહેતા ખળભળાટ

Nilesh Jethva

મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહમાં નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ

Nilesh Jethva

ફ્રીઝ, ટીવી અને વોશિંગ મશીન ખરીદવાનું હોય તો જલદી કરો, આ મહિનાથી વધી રહ્યો છે ભાવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!