GSTV

સોહાના Baby Showerમાં ફોઇને જોતો જ રહી ગયો તૈમૂર

બોલિવુડ એક્ટ્રેસ સોહા અલી ખાન હાલમાં પોતાના બેબી બંપને સ્ટાઇલિશ રીતે ફ્લૉન્ટ કરી રહી છે અને તેના બેબી બંપ સાથેના ફોટોઝ પણ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. તાજેતરમાં સોહા અલી ખાનના ઘરે બેબી શાવરનું સેલિબ્રેશન કરવામાં આવ્યુ જેમાં તેની ફેમિલી અને નજીક ફ્રેન્ડ્સ હાજર રહ્યા હતા.

સોહા અલી ખાને પોતાના બેબી શાવરને કેટલીક ફોટોઝ પોતાની સોશ્યલ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ સેલિબ્રેશનમાં સોહા પછી સૌથી વધારે કોઇએ ધ્યાન ખેંચ્યુ હોય તો કરીના-સૈફના નવાબ દિકરા તૈમૂરે..

Blessed ???? @nine_maternitywear

A post shared by Soha (@sakpataudi) on

And finally my favourite picture of the day ?

A post shared by Soha (@sakpataudi) on

Caught between the queens of the fashion police ???

A post shared by Soha (@sakpataudi) on

Baby shower Girl power

A post shared by Soha (@sakpataudi) on

Cupcake heaven

A post shared by Soha (@sakpataudi) on

Thank you all for showering me with so much love #babyshower #babymonsoon

A post shared by Soha (@sakpataudi) on

Related posts

WhatsApp બાદ Airtel શરૂ કરી પેમેન્ટ સર્વિસ! જાણો તમે કેવી રીત કરશો વપરાશ

Ankita Trada

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો, કોમર્સમાં બેઠકો ખાલી હોવા છતાં નથી આપતા પ્રવેશ

Pravin Makwana

પાટડીમાં પ્રથમ ડોઝની રસી આપવાની શરૂ કરાઈ, 100 જેટલા આરોગ્યકર્મીને અપાઈ રસી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!