GSTV
Home » News » કરણ જૌહર પર ભડક્યા શાહરૂખ ખાનના પ્રશંસકો, ચાહકોએ લીધો ઉધડો

કરણ જૌહર પર ભડક્યા શાહરૂખ ખાનના પ્રશંસકો, ચાહકોએ લીધો ઉધડો

karan johar trolls

સોશિયલ મીડિયામાં બૉલીવુડ સેલિબ્રિટીઓ અવાર-નવાર ટ્રોર્લ્સનો શિકાર થાય છે. આ યાદીમાં હવે કરણ જૌહરનું નામ પણ જોડાયુ છે. કરણને સોશિયલ મીડિયામાં જબરજસ્ત રીતે ટ્રોલ કરાઈ રહ્યો છે. હાલમાં એક ટ્વિટર યૂઝર્સે બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ને લઇને અસભ્ય ટીપ્પણી કરી અને અક્ષયકુમારની ફિલ્મ ‘કેસરી’ માટે વખાણ કર્યાં.

ખરેખર, સોશિયલ મીડિયામાં એવા ટ્વિટ અવાર-નવાર સામે આવતા રહે છે, પરંતુ આ ટ્વિટને શાહરૂખના ખાસ દોસ્ત કહેવાતા કરણ જૌહરે લાઈક કર્યુ. સોશિયલ મીડિયામાં આ વાત વધારે સમય સુધી છુપાયેલી જોવા મળી નથી અને તેના સ્ક્રીનશોટ્સ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. આ સાથે જ ટ્વિટર પર #ShameOnKaranJohar ટ્રેન્ડ કરવા લાગ્યું.

આ દરમ્યાન વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ જૌહર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘તખ્ત’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, કરીના કપૂર, અનિલ કપૂર, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

READ ALSO

Related posts

પુલવામામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકીને કરાયો ઠાર

Ankita Trada

GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુને લોટરી

Mansi Patel

અફઝલ ગુરૂની ફાંસી પર વિવાદીત નિવેદન આપવા બદલ આલિયાની મમ્મી પર FIR

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!