GSTV
Home » News » સોશિયલ મીડિયા પર #iPhone11ને લઈને બની રહ્યાં છે મીમ્સ, તમે જોયા કે નહીં

સોશિયલ મીડિયા પર #iPhone11ને લઈને બની રહ્યાં છે મીમ્સ, તમે જોયા કે નહીં

યુવાઓને કિડની વેચવાને મજબૂર કરનાર iPhone એકવાર ફરી માર્કેટમાં આવવાનો છે. iPhoneની નવી સીરીઝનું ખુબ જ રાહ જોનાર લોકોનો ઈંતજાર ઝડપથી ખતમ થવાનો છે. આ ફોન લોન્ચ થયા બાદ કેટલાંય લોકોના ચહેરાઓ ખુશીથી ઝુમી ઉઠશે તો ત્યાં જ iPhone10 રાખનાર લોકોના ચહેરાની રોનક ઉતરી જશે.

ભાઈ સ્ટેટ્સની વાત છે કારણ કે iPhoneને રાખનાર લોકોની પાર્ટીઓમાં જબરદસ્ત ડિમાંડ હોય છે. ભાઈ તારી પાસે આઈફોન 10 છે તુ જ પાડજે અમારો ફોટો. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ #iPhone11 ટ્રેંડ કરી રહ્યોં છે. લોકો પોતાના મનની વાત સોશિયલ મીડિયા પર કાઢી રહ્યાં છે. ચાલો આપણે પણ જોઈએ કે કોણે શું લખ્યું છે.

READ ALSO

Related posts

એએમટીએસના ડ્રાઈવરોએ નવા કાયદાની કરી ઐસી તૈસી, જૂઓ આ વીડિયોમાં

Nilesh Jethva

શું તમે નિયમિત રીતે કરો છો વ્યાયામ, તો ના કરશો ડાયટિંગ થઈ શકે શરીરને ગંભીર નુકસાન

GSTV Desk

…પોતાની ખુરશી અને ખાવાનું ઘરેથી લઈને આવજો, પોતાના લગ્નની કંકોત્રી પર યુવકે છપાવ્યું

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!