GSTV
Gujarat Government Advertisement

સુરતમાં નવી સીવીલ હોસ્પિટલ ખાતે મંત્રીએ બાળકોના મોત અંગે બેઠક યોજી

Last Updated on January 5, 2020 by

સુરતમાં નવી સીવીલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્યમંત્રીએ બેઠક યોજી હતી. અને આ બેઠકમાં સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સહિત તમામ આર.એમ.ઓ હાજર રહ્યા હતા. બાળકોના મોતના આંકડા સામે સમીક્ષાની બેઠક ગોઠવવામાં આવી હતી. અને આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ એવું નિવેદન આપ્યું કે સુરતમાં બાળકોના મોતનો મૃત્યુદર ખૂબ જ ઓછો છે.

પરંતુ બહારથી જે બાળકો સારવાર અર્થે હોસ્પિટલમાં આવે છે. તેમનો મૃત્યુંદર વધારે છે. મહત્વનું છે કે સુરતની નવી સીવીલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 9579 પ્રસુતિ થઈ છે. જે પૈકી 352 બાળકોના મોત થયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!