GSTV

Snapchat Down / વધુ એક સોશિયલ મીડિયા એપ ખોટકાઈ, Facebook-Instagramની જેમ હવે સ્નેપચેટ પણ Down

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

થોડા સમય પહેલા ફેસબૂક ઇન્સ્ટાગ્રામ જેવા પ્રચલિત સોશિયલ મીડિયા એપ ડાઉન થઇ જતા અનેક યુઝર્સ મુસીબતમાં મુકાયા હતા. ત્યારે આજે એક નહીં પણ બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોટકાયા હોવાના અહેવાલો છે. આજે સવારે જ્યાં એક તરફ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર યુઝર્સ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા તો હવે ફોટોશેરિંગ એપ એવી Snapchat પણ ખોટકાઈ ગયું છે.

Snapchat

હાલ ભારત સહીત દુનિયાભરના Snapchat યુઝર્સને ફોટોશેરિંગમાં સમસ્યા આવી રહી છે. Snapchat એપમાં સમસ્યા આવી રહી હોવાની અનેક ફરિયાદો થઇ રહી છે. ટ્વીટર પર #SnapchatDown હેશટેગ પણ ટ્રેન્ડિંગ થઇ ગયું. Snapchat ડાઉન થતા સ્નેપચેટ સપોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તેઓ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ટૂંક સમયમાં સમસ્યા સુધારી લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Damini Patel

પોલીસની દાદાગીરી/ મફતમાં ફ્રૂટ ન આપતા નશામાં ધૂત પોલીસે સગર્ભાના પેટ પર લાત મારી, પોણા ત્રણ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો

Pravin Makwana

ધર્માંતરણ કેસ/ ઉત્તર પ્રદેશમાં એટીએસ દ્વારા મોટો ઘટસ્ફોટ, આરોપીઓ અલકાયદાના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!