GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ચાલતી બાઈકના હેન્ડલ પર અચાનક ફેણ ફેલાવીને બેસી ગયો સાપ, અને પછી…

સોશિયલ મીડિયા પર મોટાભાગે સાપોની અલગ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. ક્યારેક માણસો સાપોની સાથે રમતો દેખાય છે તો ક્યારેક ગળામાં લપેટેલો ફરે છે. આવી જ એક ઘટનામાં સામે આવી છે જ્યાં ચાલતી બાઈક પર સાપ આવીને બેસી ગયો અને તે બાઈક ચાલકના સામેના હાથની નજીક ફેણ ચલાવીને બેસી ગયો.

चलती बाइक की हैंडल पर फन फैलाकर बैठ गया सांप, फिर...

ઘટના ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લાની છે અહીં લાલગંજ સ્થિત તાલુકામાં એક ડોક્ટર પોતાની ક્લીનિક બંધ કરી પાછા ફરી રહ્યાં હતા. આ દરમિયાન એક સાંપ તેમની હેડલાઈટથી થઈને હેન્ડલની પાસે આવી પહોંચી ગયો.

चलती बाइक की हैंडल पर फन फैलाकर बैठ गया सांप, फिर...

હેન્ડલ સુધી પહોંચવા છતા ડોક્ટર કે કે પાંડે સાપને ન જોઈ શક્યા અને જ્યારે સાંપ ફેણ ફેલાવીને તેમના હાથ પર ફુંફાડો મારવા લાગ્યો ત્યારે તેમને ખબર પડી કે સાપ તેમની સામે બેઠો છે. સાપ આખો બાઈકના હેન્ડલમાં વિંટળાયેલો હતો.

चलती बाइक की हैंडल पर फन फैलाकर बैठ गया सांप, फिर...

ડોક્ટરે તાત્કાલીક બાઈક રોકી અને બાઈક છોડી દુર ભાગ્યા સારી વાત એ છે કે આટલા સમય સુધી સાપ રહ્યોં છતા તેમને કોઈ નુકશાન ન પહોંચાડ્યું. ત્યારબાદ તેમણે તેમના ઘરના લોકોને બોલાવ્યા. પરિવારના લોકોએ સાપને હટાવી ડોક્ટરને લઈ હોસ્પિટલ પહોચ્યાં જ્યાં ચેકઅપ બાદ ડોક્ટર્સે જણાવ્યું કે તેને કોઈ નુકશાન નથી પહોંચાડ્યું.

READ ALSO

Related posts

7th pay commission: મોદી સરકારનો મોટો નિર્ણય, કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે પે પ્રોટેક્શનનો લાભ

Pravin Makwana

અમેરિકામાં નાના ભૂલકાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોના, બે અઠવાડીયામાં જ 97 હજાર બાળકોને થયો કોરોના

Pravin Makwana

રાજ્ય સરકારોએ અલગથી નહીં ખરીદવી પડે કોરોના રસી, કેન્દ્ર સરકાર કરી આપશે વ્યવસ્થા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!