GSTV

વલસાડ : સાપ સાથેની મસ્તી ભારે પડી, મશ્કરી કરી રહેલા યુવાનને સાપે માર્યો ડંખ

Last Updated on July 16, 2019 by Alap Ramani

વલસાડ જિલ્લાના ધરમપુરમાં સાપ પકડવા આવેલા યુવકને સાપ સાથેની મસ્તી ભારે પડી છે. સાપ પકડવા આવેલો યુવક સાપને પકડ્યા બાદ તેની સાથે થોડી મજાક મસ્તી કરતો હતો. વીડિયો કેમેરા જોઈ સાપને તુરંત પૂરવાને બદલે તેની સાથે રમત કરતો હતો. પણ આ રમત રમતમાં સાપે ડંખ મારતા હસવામાંથી ખસવું થઈ ગયું.

આ યુવાન સાપને પકડી લીધા બાદ ડબ્બામાં ભરવા જતા સાપે હાથમાં ડંખ મારતો વીડિયો વાયરલ થયો હતો. જોકે હાલ સાપ કરડેલા યુવકની હાલત ગંભીર બનતા ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તેની હાલત ગંભીર છે.

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!