GSTV
Home » News » સ્મૃતિ મંધાના બની વિશ્વની નંબર વન બેસ્ટમેન: ક્રિકેટમાં પૂરૂષ હોય કે મહિલા, ભારત છે અવ્વલ નંબરે

સ્મૃતિ મંધાના બની વિશ્વની નંબર વન બેસ્ટમેન: ક્રિકેટમાં પૂરૂષ હોય કે મહિલા, ભારત છે અવ્વલ નંબરે

ટીમ ઇન્ડિયાની ઓપનર સ્મૃતિ મંધાના આઈસીસી વુમેન્સ વન-ડે બેટિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. આઇસીસીની મહિલા વન-ડે બેટ્સમેનોની રેન્કિંગ શનિવારે રિલિઝ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ 751 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તેના પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલિસ પેરીનું નામ છે. પાકિસ્તાનની બોલર સના મીર બોલિંગમાં ટોચ પર છે.

સ્મૃતિએ ન્યુ ઝીલેન્ડ વિરુદ્ધની ત્રણ મેચની વન-ડે શ્રેણીની ચોથી સદી ફટકારી હતી અને 90 રનમાં અણનમ રહી હતી. તેને આ અદભૂત પ્રદર્શનનો લાભ મળ્યો અને હવે તેઓ ઓસ્ટ્રેલિયાના એલિસ પેરી અને મેગ લેન્નીંગ્સને પાછળ છોડી આગળ નીકળી ગઈ છે.

છેલ્લા એક વર્ષથી મંધાના વન-ડેમાં ફોર્મમાં રમે છે અને 2018 પછી તે 2 સદી અને 8 અર્ધસદી ફટકારી ચૂકી છે. ન્યૂ ઝીલેન્ડની કેપ્ટન એમી સૈટરવેટે જે સતત ભારત સામે લડી હતી તે લીગમાં 10 સ્થાનથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

દિવાળીમાં બ્યૂટી પાર્લરના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરમાં જ રહેલી આ વસ્તુઓ નિખારશે તમારી ત્વચા

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!