GSTV
Gujarat Government Advertisement

રઘુરામ રાજનના નિવેદન બાદ સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર પ્રહાર

Last Updated on September 11, 2018 by Arohi

ભાજપે નેશનલ હેરાલ્ડ અને આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના નિવેદનને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે રઘુરામ રાજને એસ્ટિમેટ કમિટીને જણાવ્યું કે સૌથી વધારે બેડ લોન 2006થી 2008 વચ્ચે અપાઈ હતી. તેનાથી સાબિત થાય છે કે બેંકોના એનપીએ માટે કોંગ્રેસ જવાબદાર છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા વાડ્રા કરદાતાના પૈસા બરબાદ કરવા ઈચ્છતા હતા.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ નેશનલ હેરાલ્ડ મામલે પણ ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કેવીરીતે 90 કરોડની લોન એક કંપનીને 50 લાખમાં લીધી. તેમણે કહ્યું કે કાયદો તેનું કામ કરી રહી છે. રાહુલ ગાંધીને સવાલ કર્યો કે કેમ યંગ ઈંડિયાએ એક કોમર્શિયલ કંપની ખરીદી…?

Gujarat Government Advertisement

Related posts

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta

નારાજગી નડશે/ યુપીમાં ભાજપ યોગીના નેતૃત્વમાં ચૂંટણી નહીં લડે? ભાજપ જીતશે તો પણ શું યોગી બનશે ફરી સીએમ?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!