GSTV
Home » News » 14km ચાલીને સિદ્ધિવિનાયક પહોંચી સ્મૃતિ ઈરાની, જાણો શા માટે

14km ચાલીને સિદ્ધિવિનાયક પહોંચી સ્મૃતિ ઈરાની, જાણો શા માટે

Smriti Irani Siddhivinayak

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટ પર કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંઘીની વિરૂદ્ધ ચુંટણી જીતીને રેકોર્ડ બનાવી દિધો છે. આ જીત પછી સ્મૃતિ ઈરાની 14 કી.મી. ખુલ્લા પગે ચાલીને સીધ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. આ વાતની જાણકારી સ્મૃતિની મીત્ર અને ટીવી પ્રોડ્યુસર એકતા કપૂરે આપી છે. એકતાએ ઈંસ્ટાગ્રામ પર સ્મૃતિ ઈરાની સાથે એક ફોટો મુક્યો હતો.

View this post on Instagram

14 kms to SIDDHI VINAYAK ke baaad ka glow 😂

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

એકતાએ લખ્યું કે 14 કિલોમીટર સિદ્ધિવિનાયક પછીનો ગ્લો. એકતાએ સ્મૃતિ સાથે ઘણી ઈંસ્ટાગ્રામ વીડિયો સ્ટોરી શેર કરી છે. એકતાએ જણાવ્યું કે સ્મૃતિ 14 કી.મી. ખુલ્લા પગે સિદ્ધિવિનાયક ચાલીને દર્શન કરવા ગઈ. સમૃતિને એકતાએ બોલવા જણાવ્યુ તો તેણે જણાવ્યું કે ઈશ્વરે માનતા પૂરી કરી.

એકતાએ સ્મૃતિ સાથે વાતચિત કરતા જણાવ્યું કે હું રવિ સાથે પહેલીવાર સિદ્ધિવિનાયકના દર્શન માટે આવી. તે ચાર મહીનાનો થઈ ગયો છે. મને લાગે છે કે આ રીતે અમે આખી જીંદગી એક સાથે રહેવાના છે. હું તેની ખાસ માસી છું. પરંતુ સ્મૃતિએ જણાવ્યું નહીં કે તેણે કઈ માનતા પુરી કરી છે.

એ વાત નક્કિ છે કે અત્યારે સ્મૃતિ માટે લોકસભા ચુંટણીમાં મળેલી જીત ખાસ છે અને તેના માટે આના કરતા વધારે ખુશીની વાત કઈ છે. એકતાએ ચુંટણીના પરિણામો આવ્યા પછી સ્મૃતિને શુભેચ્છા આપતા લખ્યું હતું કે સંબંધોના રૂપ બદલે છે નવા નવા મોલ્ડ્સમાં ઢળે છે, એક પેઢી આવે છે એક જાય છે… બને સ્ટોરી નવી.

READ ALSO

Related posts

પાક. સાથે હવે કાશ્મીર નહીં માત્ર પીઓકે અંગે જ વાત થશે : રાજનાથ

Mayur

જેટલીની તબીયતના સમાચારો જાણવા દેશના અનેક નેતાઓ એઇમ્સ પહોંચ્યા

Mayur

370નો નિર્ણય યોગ્ય, પાર્ટી પહેલાં જેવી નથી રહી : કોંગ્રેસ વિરૂદ્ધ આ કદાવર નેતાએ કર્યો બળવો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!