GSTV

સ્મૃતિ ઈરાનીએ આવી રીતે નિભાવી માસી ડ્યુટી, એકતા કપૂરના બાળક માટે લાવી ખાસ ગિફ્ટ

Last Updated on October 22, 2019 by

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પ્રોડ્યૂસર એકતા કપૂર સ્પેશિલ બોન્ડ શેર કરે છે. બંનેની સાથે ફોટો અને વીડિયો સામે આવતા રહે છે. હવે સ્મૃતિ ઈરાનીનો એકતાના પૂત્ર રવિની સાથે ટાઈમ સ્પેન્ડ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યોં છે.

એકતા કપૂરના પૂત્ર સાથે સ્મૃતિ ઈરાનીની મસ્તી

વીડિયોને એકતા કપૂરે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. વીડિયોમાં સ્મૃતિ એકતાના પૂત્ર રવિને કવિતા અને સ્ટોરી સંભળાવી રહી છે. ત્યાં જ એકતા સ્મૃતિને પૂછે છે કે તમે રવિન માટે કેટલી બુક લાવ્યાં. સાથે એકતા કહે છે કે તમે રવિને ઈન્ટેલેક્ચુઅલ બનાવશે. વીડિયોમાં એકતા સ્મૃતિની લાવેલી બુક્સ પણ બતાવે છે. વીડિયોમે એકતાએ માસી ડ્યૂટી કેપ્શન આપ્યું છે.

View this post on Instagram

The boys we love!

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

ક્યારે માં બની એકતા કપૂર

જણાવી દઈએ કે અત્યાર સુધી એકતા કપૂરે પુત્રની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી નથી. એકતા 27 જાન્યુઆરી 2019ના રોજ સેરોગેસી દ્વારા મા બની હતી. એકતાએ જણાવ્યું હતુ કે છેલ્લાં કેટલાંય વર્ષથી માં બનવાની કોશિશ કરી રહી હતી પરંતુ તે કંસીવ કરી શકતી ન હતી, ત્યાર બાદ ડોક્ટરની સલાહ બાદ તેણે સરોગેસી દ્વારા માં બનવાનો નિર્ણય કર્યો.

READ ALSO

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!