GSTV

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, રેપ ઈન ઈન્ડિયા નિવેદન મુદ્દે સ્મૃતિ ઈરાનીએ નોંધાવી આ જગ્યાએ ફરિયાદ

Last Updated on December 16, 2019 by Mayur

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયાના નિવેદન પર ચૂંટણી પંચે રિપોર્ટ માગ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ફરિયાદ પર ચૂંટણી પંચે ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે જવાબ માગ્યો છે. ગોડ્ડામાં ચૂંટણી રેલી દરમિયાન 12 ડિસેમ્બરે રાહુલ ગાંધીએ પીએમ મોદીના મેક ઈન ઈન્ડિયા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે પહેલાં મેક ઈન ઈન્ડિયા હતુ પરંતુ હવે ભારત રેપ ઈન ઈન્ડિયા બની ગયું છે.

રાહુલ ગાંધીના આવા નિવેદન બાદ સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસે સ્મૃતિ ઈરાની સહિત ભાજપના મહિલા સાંસદો તેમજ કેન્દ્રીય મંત્રીઓએ ભારે હોબાળો કરી રાહુલ ગાંધીની માફીની માગ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. આ પહેલાં રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષા રેખા શર્માએ રાહુલ ગાંદીના આવા નિવેદનની નિંદા કરી હતી.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!