GSTV
Home » News » ભાજપની તડામાર તૈયારી, રાહુલ સામે એ ઉમેદવારને મેદાનમાં ઉતારશે જે અમેઠીમાં સક્રિય રહે છે

ભાજપની તડામાર તૈયારી, રાહુલ સામે એ ઉમેદવારને મેદાનમાં ઉતારશે જે અમેઠીમાં સક્રિય રહે છે

ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. ભાજપના નેતા જીએલવી નરસિમ્હારાવે જણાવ્યુ હતુ કે, દરેક ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બસપા પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારતી નથી એટલે રાહુલ ગાંધી ચૂંટણીમાં જીતી જાય છે.

અમેઠી બેઠક પર 2014માં રાહુલ ગાંધીને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ટક્કર આપી હતી. સ્મૃતિ ઈરાની સમયાંતરે અમેઠીની મુલાકાતે હોય છે અને અહીંના લોકો સાથે સંવાદ કરે છે. જેથી એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે, ભાજપ સ્મૃતિ ઈરાનીને ફરીવાર અમેઠી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

અમેઠી હમેશા ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે. 2004 બાદ રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી સતત ચૂટાતા આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ આ વખતની ચૂંટણીમાં રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના છિંદવાડાથી પણ ચૂંટણી લડી શકે છે.

READ ALSO

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!