GSTV
Home » News » હાથી સાઈકલ પર બેસે તો પંચર તો પડવાનું જ- સ્મૃતિ ઈરાની

હાથી સાઈકલ પર બેસે તો પંચર તો પડવાનું જ- સ્મૃતિ ઈરાની

smriti irani

ઉત્તર પ્રદેશના કાનપુરમાં જનસભા સંબોધતા કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ, સપા અને બસપા પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, જે હાથે વર્ષો સુધી દેશની તિજોરીને સાફ કરી નાખી તે હાથને દેશની તિજોરીની આસપાસ ફરકવા ન દેવો જોઈએ.

યુપીમાં સપા અને બસપાએ ગઠબંધન કર્યુ છે. પરંતુ જે સાઈકલ પર સવાર છે તેઓ મેટ્રોના સપના જોઈ શકતા નથી. જ્યારે હાથી પર સવાર એરપોર્ટની સપના ન જોઈ શકે. જો હાથી સાઈકલ પર બેસે તો સાઈકલનું પંચર થવાનું નક્કી હોય છે. 

આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, અમેઠીમાં રાહુલ ગાંધીની હાર નક્કી છે. જેથી તેઓ અમેઠીથી દૂર ભાગી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની હાર નક્કી છે. કેમ કે, આ વખતે રાહુલ ગાંધીનો હિસાબ અમેઠીની જનતા કરવાની છે.

Related posts

5મી જુલાઈએ મોદી સરકાર પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે, આ સેક્ટરને આપી શકે છે પ્રોત્સાહન

Mayur

પુલવામામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર

Mansi Patel

પાકિસ્તાનની સંસદમાં બૅન થયો ‘સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!