GSTV
Gujarat Government Advertisement

સ્મીમેર હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો કરી આ માંગ, માંગણી નહિ સંતોષાય તો હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી

Last Updated on May 4, 2021 by pratik shah

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વચ્ચે સુરતની સ્મીમેર હોસ્પિટલના ઈન્ટર્ન તબીબોએ રહેવાની સગવડ ન મળવા બાબતે પ્રતિક ધરણા સાથે દેખાવ કર્યા છે..સ્મીમેર હોસ્પિટલમાં 50 જેટલા ઈન્ટર્ન તબીબો ફરજ બજાવે છે..અને તેઓએ પરિવારથી એકલા રહેવા માટે સરકાર સગવડ કરે તેવી માંગ કરી રહ્યા છે..તબીબો કોરોના સંક્રમિત દર્દીઓ સાથે રહે છે.

esic
  • સ્મીમેર હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરોની માંગ.
  • પોતાના રહેવાની સગવડ નથી મળતી તેને લઈ ને પ્રતીક ધરણા કરી દેખાવ કર્યા
  • સ્મીમેર હોસ્પિટલમાં 50 જેટલા તબીબોની એકજ માંગ
  • તેમને ફેમિલીથી એકલા રહેવાની સગવડ કરે સરકાર..
  • કોરોના દર્દીની મુશ્કેલીઓ વધી શકે છે તબીબોની હળતાલથી
  • પોતાના ઘરે જતા ડરે છે તબીબો

પોતાના ઘરે પણ કોરોના સંક્રમણ ફેલાય તેનાથી તબીબો ડરે છે..અને સરકાર તબીબોને રહેવાની સગવડ કરે તેવી માંગ કરી છે.. જ્યાં સુધી માંગણી નહિ સંતોષાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!