GSTV
Gujarat Government Advertisement

આ Smart Phonesમાં તમારો ચહેરો જ બનશે ફોનનો પાસવર્ડ

Last Updated on January 5, 2018 by Bansari

સ્માર્ટફોનને અનલોક કરવાનુ ખૂબજ સરળ અને ઝડપી બની ગયુ છે. ફોનના યુઝર્સને કોલ કરવો હોય કે મેસેજ કે સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરવો હોય તો કોઈ પાસવર્ડ લખવાની જરૂર નથી પડતી. ઘણા સ્માર્ટફોનમાં ફિંગર પ્રિન્ટ દ્વારા સ્ક્રિન અનલોક થાય છે હવે અમુક સ્માર્ટફોન એવા આવ્યા છે કે જેમાં તમારો ચહેરોજ પાસવર્ડ બની જાય છે.

Apple iPhone X


2017ના આકર્ષક ફોન પૈકીનો એક Apple iPhone X છે. જેમાં એપલે ફોન ચહેરા દ્વારા અનલોક થાય તેવી સિસ્ટમ મુકી છે. કોઈ અન્ય વ્યક્તિ આ ફોનનો ઉપયોગ કરી શકતુ નથી. આ ફોનની 5.8 ઈંચની સ્ક્રિન છે અને 12 મેગાપિક્સલ કેમેરો છે. એપલનો દાવો છે કે તે A10 કરતા વધુ ઝડપી છે. આ ફોનની કિંમત રૂ.92000 છે.

Samsung Galaxy Note 8

સેમસંગ દ્વારા તેના સ્માર્ટફોન Galaxy S8, s8+ અને Note 8 માં ચહેરા દ્વારા અનલોક થાય તેવી સિસ્ટમ આપવામાં આવી છે. આ ફોનમાં આઈરિસ સ્કેનરને પણ સુવિધા આપવમાં આવી છે, પરંતુ જ્યારે જ્યારે ફેઈસ અનલોકિંગનો ઉપયોગ કરો છો ત્યારે આઈરેસ સ્કેનરનો ઉપયોગ કરી શકાતો નથી. નથી.નોટ 8 માં કોઈ સાઈડ બેઝલ્સ નથી અને સ્ક્રીનની આસપાસની આડી બેઝલ અત્યંત પાતળી દેખાય છે. છે.આ ફોનની કિંમત 67,900 રૂપિયા છે.

LG V30+ LG
તે સ્માર્ટફોન ઉત્પાસકો પૈકીનુ એક છે જે ફેસ અનલોકિંગ સિસ્ટમને અપનાવવા માગે છે. આ સિસ્ટમ સૌપ્રથમ G6 માં જોવા મળ્યુ હતુ અન તે Q6 માં ઉપલબ્ધ છે અને તાજેતરમાં રજૂ થયેલ V30+ માં પણ ઉપલબ્ધ છે. LG V30+ આ ફોનની કિંમત રૂ.44,990 છે.

OnePlus 5T OnePlus 5T
આ ફોનની કિંમત રૂ.32,999 છે. છે જેની સ્ક્રિન 6 ઈંચની છે. આ ફોનમાં ફિંગર પ્રિન્ટ સેંસર અને ફેસ અનલોકિંગ સિસ્ટમ છે. કંપનીનો એવો દાવો છે કે જ્યારે યુઝર્સે ચશ્મા પહેરયા હોય ત્યારે ફેઈસ અનલોક સિસ્ટમ કામ કરે છે.

Vivo V7+ Vivo V7+
સ્માર્ટફોનની કિંમત રૂ.21,999 છે. જો તમે ફેસ અનલોક સિસ્ટમ સાથેના સ્માર્ટફોન પર વધુ ખર્ચ કરવા માંગતા ન હોય તો આ ફોન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, જેની સ્ક્રીન 6 ઈંચની છે. આ ફોનમાં 24 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો છે.

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!