GSTV
Home » News » ધનતેરસના દિવસે આ ફોન કરાવશે લાભ, કિંમત પણ તમારા ખિસ્સાને પોસાશે ગેરંટી

ધનતેરસના દિવસે આ ફોન કરાવશે લાભ, કિંમત પણ તમારા ખિસ્સાને પોસાશે ગેરંટી

ચાઇનીઝ સ્માર્ટફોન (Smartphone) કંપની Vivoએ તાજેતરમાં ભારતમાં Vivo V17 Pro લોન્ચ કર્યો છે, તેની વિશેષતા તેમાં આપવામાં આવેલ ડ્યુઅલ પોપ અપ સેલ્ફી કેમેરો છે. આ સાથે આ સ્માર્ટફોનમાં ચાર રીઅર કેમેરા આપવામાં આવ્યા છે અને ફોટોગ્રાફીની દ્રષ્ટિએ આ સ્માર્ટફોન ઘણો સારો છે, જોકે સેગમેન્ટના માર્કેટ મુજબ ભાવ વધુ હતો. પરંતુ હવે ભાવ ઘટાડા બાદ આ સ્માર્ટ ફોન થોડો સસ્તો થયો છે. Vivo V17 Pro ભારતમાં 29,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની કિંમતમાં 2000 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે.

હવે તમે તેને 27,990 રૂપિયામાં ખરીદી શકો છો. નવી કિંમતો ઓનલાઇન અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ માટે છે. તમે એમેઝોન (Amazon), ફ્લિપકાર્ટ (Flipkart) સહિતની કંપનીની ઇ-શોપ (E-Shop)થી નવી કિંમત ખરીદી શકો છો. વિવો વી 17 પ્રો બે કલરમાં ઉપલબ્ધ છે. જેમાં લાઇટ બ્લૂ અને રેટક બ્લૂ / બ્લેકમાં આવે છે.

Vivo V17 Proનાં બેઝિક સ્પેસિફિકેશન ડિસ્પ્લે સાઈઝ – 6.44 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ – ફુલ HD+, સુપર AMOLED (1080×2440)
OS – એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર – ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 675
રેમ – 8 GB
સ્ટોરેજ – 128 GB
રિઅર કેમેરા – 48 MP+ 13 MP + 8 MP+ 2 MP
ફ્રન્ટ કેમેરા – 32 MP+ 2MP
બેટરી – 4100 mAh વિથ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

Read Also

Related posts

જો બીસીસીઆઇ બંધારણમાં ફેરફાર કરશે તો તે સુપ્રીમ કોર્ટની મજાક ઉડાવવા જેવું ગણાશે

Bansari

23 વર્ષની પત્ની સાથે પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો, આખરે પત્નીએ કર્યું એવું કામ કે….

Bansari

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!