GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

મોબાઈલ યુઝર્સ સાવધાન! તમારો આખો સ્માર્ટફોન સ્કેન કરી શકે છે આ વાયરસ

જો તમે મોબાઈલ ફોન ખાસ કરીને સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. એક એવો વાયરસ શોધવામાં આવ્યો છે જે તમારા સ્માર્ટફોનને ચુપકેથી આખો સ્કેન કરી શકે છે. જેની તમને જાણ પણ થઈ શકશે નહી. તમારા મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ એપમાં છુપાયેલો Monokle નામનો આ માલવેર ફોન તમારા દ્વારા કરાઈ રહેલી એક્ટિવિટીને સારી રીતે ફંફોળે છે.

અહેવાલ મુજબ, એક મોબાઈલ સિક્યોરિટી કંપનીએ એન્ડ્રોઈડ માલવેર શોધ્યો છે, રિપોર્ટ મુજબ આ ફક્ત વાયરસ જ નહી પરંતુ કસ્ટમ એડ્રોઈડ Surveillanceware ટૂલ છે. રિસર્ચ કરનારાઓએનું કહેવું છેકે, Monokle વાયરસ રિમોટ એક્સેસ ટરોઝન (RAT) ફંક્શનાલિટી અને સ્પેસિફિકેટ સર્ટિફિકેટ ઈન્સ્ટોલ કરી યુઝર્સનો ડેટા એક્સેસ કરે છે.

જાણકારોનું કહેવું છેકે, હંમેશા તમારા મોબાઈલ ફોનને અપડેટ રાખો. કોઈ પણ એપ જ્યાં સુધી ઓથેન્ટિક ન હોય, ત્યાં સુધી તેને ડાઉનલોડ ન કરવી. હંમેશા કંપનીનાં ઓરિજીનલ લિંકના માધ્યમથી ગૂગલ પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ કરાયેલાં એપ જ ડાઉનલોડ કરોય રિસર્ચ કરનારા એક્સપર્ટસનું તો ત્યાં સુધી કહેવાનું છેકે, તેમણે હજી સુધી આવા પ્રકારનો વાયરસ જોયો નથી. તેને હાલનાં સમયમાં ખતરનાક વાયરસ માનવામાં આવે છે.

READ ALSO

Related posts

દરેક નશાની લત દૂર કરશે રસોડમાં રહેલી આ એક વસ્તુ: આજથી જ કરો સેવન, ચોક્કસ થશે ફાયદો

Bansari

કૃષ્ણ જન્મદિને નથી રોહિણી નક્ષત્ર અને અષ્ટમીનો યોગ, જાણો ક્યા દિવસે ઉજવાશે જન્માષ્ટમી અને શું કહે છે જ્યોતિષીઓ

Karan

ચીનની આ મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે 19 કિલો

Karan
Do NOT follow this link or you will be banned from the site!