GSTV

શરીરના આ ભાગ પર વધારે પડતો સ્માર્ટફોન મૂકવાથી થાય છે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો

આજકાલનું જીવન એવું થઈ ગયું છે કે લગભગ મોટા ભાગના લોકો ફોનની નજીક રહેવા લાગ્યા છે. આપણામાંથી મોટાભાગના લોકો શરીરની આસપાસ સ્માર્ટફોન રાખવા લાગ્યા છે. એવામાં આપણે ધ્યાન નથી આપતાં કે તેના કારણે સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. અમે તમને જણાવીએ કે ફોનને ક્યાં ક્યાં રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

પાછળના ખિસ્સામાં રાખવાથી

ફોનને પાછળ રાખવાથી રેડિએશનથી જે ખતરો થાય છે. તે તો થાય જ છે, પરંતુ તેનાથી પગમાં જ દુખાવો થાય છે તે વધે છે, કેમ કે બેક પોકેટ વાળી નસોના દબાવવાથી આ તકલીફ થાય છે. સાથે પાછળના ખિસ્સામાં રાખવાથી ફોન તૂટવાનો પણ ભય રહે છે.

તકીયાની નીચે ન રાખો ફોન

તકીયાની નીચે ફોન રાખવાથી રેડિએશનનો ખતરો રહે છે. ખાસ કરીને ફોનમાં નેટ ચાલુ હોય ત્યારે તેમાં રેડિએશનનો ખતરો વધારે હોય છે. લાંબા સમય સુધી આમ કરવાથી માથામાં દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદ રહે છે.

સ્માર્ટફોનને આગળના ખિસ્સામાં રાખવો

ઘણાં રિપોર્ટ્સ મુજબ પેન્ટ અથવા ટ્રાઉઝરના આગળના ખિસ્સામાં ફોન રાખવાથી સ્પર્મ કાઉંટ ઓછા થઈ જાય છે. અને તેની ક્વાલિટી પર પણ ફેર પડે છે. એટલે માનવું કે પેન્ટના આગળના ખિસ્સામાં ફોન રાખવાથી નુકસાન થાય છે.

શર્ટના પોકેટમાં

શર્ટના પોકેટમાં પણ રાખવાથી હૃદયને નુકસાન થઈ શકે છે કેમકે તેમાંથી નિકળતા રેડિએશન હૃદયને ઘણા પ્રભાવિત કરે છે.

બાળકોથી દૂર રાખો

બાળકો પાસે ફોન રાખવો પણ ખતરાથી ખાલી નથી. એક રિસર્ચ મુજબ બાળકો પાસે ફોન રાખવાથી હાઈપરએક્ટિવિટી અને ડિફિસિટ ડિસઓર્ડર જેવી બીમારીઓ થઈ શકે છે.

Read Also

Related posts

રેપ કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે મોકલ્યું સમન્સ, કાલે 11 વાગે થશે પૂછપરછ

pratik shah

Bigg Boss 14: બિગ બૉસ હાઉસમાં થશે રાધે માની એન્ટ્રી? સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

Bansari

એક ધક્કા ઓર દો, બાબરી મસ્જીદ તોડ દો જેવી ઉશ્કેરણીઓને કારણે તૂટ્યો ઢાંચો, અમે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું

Karan
Do NOT follow this link or you will be banned from the site!