GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

તમારો સ્માર્ટ ફોન બની શકે છે કારની ચાવી, જરૂર પડશે માત્ર આ વસ્તુની

એનએક્સપી સેમીકંડક્ટરના જણાવ્યા અનુસાર, તેમણે તમારી અલ્ટ્રા-વાઇડવેંડ ચિપને નવા ઓટોમોટિવ ઈંટિગ્રેટેડ સર્કિટ સાથે જોડી છે, હવે આ સ્માર્ટફોનનને કારની ચાવીમાં બદલી શકે છે,

આ ટેક્નિકને યૂડબ્લ્યૂ-વાળી કારો, મોબાઇલ અને અન્ય સ્માર્ટ ડિવાઇસ પ્રત્યે જાગૃતતા લાવવાના ધ્યેયથી ડિઝાઇન કરવામાં આવી છે. જેથી કાર એ જાણી સકશે કે, તેનો માલિક ક્યાં છે.

ઉપભોક્તા તેમના ખિસ્સા કે બેગમાં મૂકેલ ફોનથી કારનું લૉક ખોલી શરૂ કરી શકે છે. તમે સ્માર્ટફોનની મદદથી સુરક્ષિત પાર્કિંગનો આનંદ લઈ શકો છો.

એનએક્સપી ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને ઈન્ડિય કંટ્રી મેનેજર સંજય ગુપ્તાએ કહ્યું, આજે અમે મોટર વાહન અને સ્માર્ટફોન ટેક્નોલૉજીનો બહુ ઝડપથી મેલ જોઇ રહ્યા છીએ. જે સંપૂર્ણ રીતે સ્માર્ટ ગતિશીલતાના અવસરોની એક આખી નવી દુનિયાને અનલૉક કરે છે.

સમયસર દવા લેવામાં મદદ કરશે સ્માર્ટ ફોન
આમ તો આજકાલ વધારે પડતો સ્માર્ટ ફોનનો ઉપયોગ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ હાર્ટની સમસ્યાઓ કે કોઇ મોટી બીમારીથી પીડિત દરદીઓ માટે સ્માર્ટફોન ઉપયોગી પણ નીવડી શકે છે. તે દર્દીને સમય સર દવા લેવાનું યાદ કરે છે.

Related posts

કામની ખબર: આધાર કાર્ડમાં સામાન્ય સુધારા કરવાના હોય તો પહેલાં જાણી લો આ નવો નિયમ,ફાયદામાં રહેશો

Bansari

રાજસ્થાનમાં રિસોર્ટ પોલિટિક્સ: કોંગ્રેસના 100 ધારાસભ્યો હોટલમાં બંધ, પાયલટને મનાવવા મથામણ

Bansari

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!