GSTV
Auto & Tech Trending

OMG! માત્ર 790 રૂપિયામાં મળી રહ્યો છે 13 હજારનો આ ધાંસૂ સ્માર્ટફોન, આજના જ દિવસ માટે છે ઑફર

સ્માર્ટફોન

એક 12,990 રૂપિયાની કિંમત વાળો સ્માર્ટફોન જો તમને ફક્ત 790 રૂપિયામાં મળી જાય તો? સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ હકીકત છે. તમે ઇ-કોમર્સ સાઇટ Amazon પર એક શાનદાર ડીલ અંતર્ગત આ સ્માર્ટફોનને એકદમ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. પરંતુ આ સેલ ફક્ત આજ રાત સુધી માટે જ છે.

Amazon

ચાલી રહી છે Amazonમાં ખાસ સેલ

આજકાલ Amazonમાં Oppo Fantastic Days Sale ચાલી રહ્યો છે. આ ખાસ સેલમાં OPPOના સિલેક્ટેડ સ્માર્ટફોન્સમાં જબરદસ્ત ડીલ્સ મળી રહી છે. આ ઉપરાંત SBI Debit Cards, ICICI અને HDFCના કાર્ડ્સ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

OPPO Reno5 Pro 5G મળી શકે છે 23,590 રૂપિયા

આમ તો OPPO Reno5 Pro 5G ની કિંમત 38,990 રૂપિયા છે. પરંતુ Amazon પર તેની કિંમત 35,990 રૂપિયા રાખવામાં આવી છે. એક સ્માર્ટ ખરીદનાર આ ફોનને Amazon પર ફક્ત 23,590 રૂપિયામાં ખરીદી શકે છે. ઑફર અંતર્ગત આ ફોનમાં 3 હજાર રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત 12,400 રૂપિયાની એક્સચેંજ ઑફર છે. તમામ ઑફર્સને ક્લબ કરવા પર આ સ્માર્ટફોનને એકદમ ઓછી કિંમતે ખરીદી શકાય છે.

Oppo F17 ખરીદી શકાય છે 4500 રૂપિયામાં

સ્માર્ટફોન

Oppo F17ની બજાર કિંમત 20,990 રૂપિયા છે પરંતુ Amazonના આ ખાસ સેલમાં હેંડસેટની કિંમત 16,990 રૂપિયા રાખવામાં આવી છે. ફોનમાં 4 હજાર રૂપિયા ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ જો તેમાં 12,400 રૂપિયાની એક્સચેંજ ઑફર લેવામાં આવે તો આ ફોન  માત્ર 4500 રૂપિયામાં તમારો થઇ શકે છે.

790 રૂપિયામાં ઘરે લઇ આવો આ ધાંસૂ સ્માર્ટફોન

જાણકારી અનુસાર બજારમાં 12,990 રૂપિયામાં વેચાતો OPPO A31 ફોન Amazonની સાઇટ પર 10,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનમાં 10,200 રૂપિયાની એક્સચેંજ ઑફર છે. જો તમને સાઇટ પર એક્સચેંજ ઑફર અંતર્ગત પોતાના જૂના હેંડસેટના પૂરા પૈસા મળી જાય તો તમે માત્ર 790 રૂપિયામાં OPPO A31 ખરીદી શકો છો.

Read Also

Related posts

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાએ વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું

Akib Chhipa
GSTV