GSTV
Home » News » નાનકડો અરજદાર પહોંચ્યો સચિવાલય, ભાઈ- બહેનના પ્રવેશ માટે કરી રજૂઆત

નાનકડો અરજદાર પહોંચ્યો સચિવાલય, ભાઈ- બહેનના પ્રવેશ માટે કરી રજૂઆત

ગાંધીનગરમાં નાનકડો અરજદાર નવા સચિવાલય પહોંચતા કુતુહલ સર્જાયું હતું. અમદાવાદના શાહીબાગમાં રહેતો અને દસમાં ધોરણમાં ભણતો વિવેક દાસ નામનો બાળક પોતાની રજૂઆત કરવા નવા સચિવાલય પહોંચ્યો હતો. 15 વર્ષનો આ બાળક શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવા પહોંચ્યો હતો.

બાળકે કેન્દ્રીય વિદ્યાલમાં પોતાના ભાઈ-બહેનને પ્રવેશ મળે તે માટે રજુઆત કરી હતી. પ્રવેશ માટે કલેકટરનો લેટર હોવા છતાં કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ ન મળવાથી રજુઆત કરવા પહોંચ્યો હતો. તેના પિતા પ્લમ્બર છે જ્યારે કે માતા ગૃહિણી છે. પરંતુ માતા-પિતા રજુઆત ન કરી શકતા હોવાથી ખુદ બાળક શિક્ષણ પ્રધાનને મળવા ગયો હતો.

Read Also

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

બારડોલી : ભાજપ મહામંત્રીની કારે રાહદારીને મારી ટક્કર, કારમાથી મળી આવી દારૂની બોટલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!