તમારૂ રૂટિન પણ ક્યાંક આવું તો નથી ને? Work From Homeને લઈને રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

ઘરેથી કામ કરવાના (Work From Home) કારણે લોકોના સુવાની ગુણવત્તા ખૂબ પ્રભાવિત થઈ છે. લોકોને કામથી અલગ થયા બાદ ઉંઘ પુરી કરવી મુશ્કેલ થઈ રહી છે. હાલમાં જ કરવામાં આવેલી શોધમાં ઉંઘની પેટર્ન પર ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ઘરેથી કામ કરવા પર શોધમાં ખુલાસો કોરોના વાયરસ મહામારીની શરૂઆતમાં કર્મચારીઓને … Continue reading તમારૂ રૂટિન પણ ક્યાંક આવું તો નથી ને? Work From Homeને લઈને રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો