GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અમદાવાદના શાહપુરમાંથી ઝડપાયુ કતલખાનુ, પોલીસે 70 પાડા ભરેલી ટ્રક પકડી

કતલખાનુ

અમદાવાદના શાહપુરમાંથી કતલખાનું ઝડપાયું છે. શાહપુર પોલીસે અહીંથી પસાર થઇ રહેલી આઇસરને અટકાવી. જે દરમ્યાન તેમાંથી 70 જેટલા જીવતા પશુઓ મળી આવ્યા. બાદમાં પોલીસે તપાસ કરતાં કતલખાનું મળી આવ્યું. શાહપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • શાહપુર માંથી કતલખાનું ઝડપાયું…
  • શાહપુર પોલીસે જીવતા પાડા ભરેલી આઇસર ટ્રક પકડી…
  • આઇસર ગાડીમાં 70 જેટલા પાડા મળી આવ્યા…
  • પોલીસ તપાસ કરતા કતલખાનું મળી આવ્યું…
  • શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી….

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!